અમે સમગ્ર નવા ઈન્ટરનેટને ખોલી રહ્યાં છીએ.

અન્વેષણ કરો અમારી તાજેતરની કેટલીક નવીનતાઓ — ઓપન વેબ ટેકનોલોજી સાથે બનેલ અને ઇન્ટરનેટને કાયમ તંદુરસ્ત અને સુલભ રાખવામદદ કરવા માટે રચના કરી છે.

બધા માટે વર્ચ્યુઅલ રિયાલિટી વાસ્તવિકતા બનાવી

A-Frameની મદદથી, વિકાસકર્તાઓ, ડિઝાઇનર્સ અને કલાકારો સરળતાથી સુલભ વીઆર અનુભવ બનાવવા માટે સક્ષમ છે.

પ્રયાસ કરીને જુઓ

વેબની મદદથી રમત બદલવા માટે

શક્તિશાળી વેબ તકનીકીઓ સાથે, Mozilla દ્વારા અગ્રણી, વિકાસકર્તાઓ રમતોને નવા સ્તરે આગળ ધપાવતા છીએ.

કેટલાક ઉદાહરણ રમો

વસ્તુઓના ઇન્ટરનેટ વિશ્વાસ ઉમેરો

ખુલ્લા નવીનીકરણ દ્વારા, અમે સ્માર્ટ ઉપકરણોના નેટવર્ક્સ પર વિશ્વાસ અને પારદર્શિતા લાવીએ છીએ.

વધુ શીખો

એક બ્રાઉઝર કે જે તમને બનાવે

વેબ શોધની આગલી પેઢી એ એક બ્રાઉઝર છે જે વધુ સહજ, ઉપયોગી અને તમારી સાથે સુસંગત છે.

વધુ શીખો

સુરક્ષિત પ્રોગ્રામિંગ ભાષાની શોધ

Mozilla દ્વારા આધારભૂત, Rust બ્રાઉઝર્સ, સિસ્ટમ્સ અને વધુને વધુ ઝડપી અને વધુ સુરક્ષિત રીતે ચલાવવાની મંજૂરી આપે છે.

વીડિયો જુઓ

બ્લોગ્સ

Mozillaના ટેક્નોલોજી બ્લોગ્સમાંથી નવીનતમ વાંચો.