અનામી રીતે અમને ગુનાનો અહેવાલ આપો
ગુનાની માહિતી સાથે 0800 555 111 પર વિનામૂલ્યે કૉલ કરીને તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તમે માહિતીને ઑનલાઇન રજૂ. કરી શકો છો. જો તમે અમને કૉલ કરશો અથવા ઑનલાઇન ફોર્મ સુપરત કરશો તો, તમને ટ્રેસ કે ટ્રૅક કરવામાં આવશે નહીં. કોઇને પણ એ જાણ નહીં થાય કે તમે કોણ છો સિવાય કે તમે તેમને જણાવો.
અમને માહિતી આપવા વિશે વધુ જાણો »
હમણાં માહિતી આપો
ફોન દ્વારા
0800 555 111
મોસ્ટ વોન્ટેડ
મોસ્ટ વૉન્ટેડ ગેલેરી તમારી ભાષામાં ઉપલબ્ધ નહીં હોવા છતાં, તે એવાં લોકોને દર્શાવે છે જે તમારા વિસ્તારમાં વૉન્ટેડ છે. જો તમે કોઇપણ ચહેરાને ઓળખી લો તો તમે તેની માહિતી સાથે 0800 555 111 પર કૉલ કરીને અથવા ઑનલાઇન ફોર્મને રજૂ કરીને અમારો સંપર્ક કરી શકો છો .
મોસ્ટ વોન્ટેડ શું છે?