કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોજોડાયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • જોડાયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

એક એવી જગ્યા જે તમારી પોતાની હોય

તમારાં એકદમ નજીકનાં ગ્રૂપ સાથે સંપર્કમાં રહેવા માટે સરળ ગ્રૂપ અને કોમ્યુનિટી મેસેજિંગ.

ખાસ મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ કરવો હોય કે પછી તમારી કૌટુંબિક ચેટ અંગે સતત વાકેફ રહેવું હોય, ગ્રૂપમાં થતી વાતચીત તો સરળ જ લાગવી જોઈએ.

WhatsApp પર તમારાં ગ્રૂપ

તમારી એકદમ નજીક રહેલાં લોકોને સાથે લાવો. બ્રાઝિલમાં રહેતાં તમારા કુટુંબથી લઈને સ્થાનિક સોકર ક્લબ સુધી, દરેક જણ સાથે ગ્રૂપ બનાવો.

  • સંબંધિત ગ્રૂપને જોડો

    કોમ્યુનિટીથી તમે તમારાં સંબંધિત ગ્રૂપને એક જગ્યાએ ગોઠવી શકો છો અને સરળતાથી તેમની વચ્ચે સ્વિચ કરી શકો છો.

  • ઘોષણાઓ મોકલો

    ઘોષણા ગ્રૂપ મારફતે તમામ કોમ્યુનિટી સભ્યો સુધી એક જ વારમાં પહોંચો.

  • વિષય આધારિત ચેટ બનાવો

    નાના કે મોટા કોઈ પણ ગ્રૂપની ચેટ વિષયની આસપાસ જ રહે તે જુઓ!


તમારાં ગ્રૂપને
સંચાલિત કરો

સભ્યોને દૂર કરો

એડમિન વાંધાજનક ગ્રૂપ અથવા ગ્રૂપના સભ્યોને કોમ્યુનિટીમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકે છે.


ચેટ ડિલીટ કરો

કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન ગ્રૂપના તમામ સભ્યો માટે અયોગ્ય ચેટ અથવા મીડિયાને ડિલીટ કરી શકે છે.


વધુ જાણો

એડમિન માટે કેવી રીતે શ્રેષ્ઠ રીતે સુવિધાઓનો ઉપયોગ કરવો અને તેમની કોમ્યુનિટીનું સંચાલન કરવું તે સંબંધી શિક્ષણનાં વધારાનાં સંસાધનો.

કોમ્યુનિટી શિક્ષણ કેન્દ્ર

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
હું ગ્રૂપ કેવી રીતે બનાવું અને તેમાં લોકોને કેવી રીતે આમંત્રિત કરું?
હું કોમ્યુનિટી વિશે વધુ ક્યાંથી જાણી શકું?
હું કોમ્યુનિટી કેવી રીતે બનાવું?
કોમ્યુનિટીની ઘોષણાઓ શું છે?
હું કોમ્યુનિટીમાં લોકોને કેવી રીતે આમંત્રિત કરું?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ