Gujarati Business News | સેન્સેક્સ | નિફ્ટી | બજારના સમાચાર | વ્યાપાર સમાચાર
Moneycontrol
Get App

તમારા પૈસા

ટ્રેડિંગ ન્યૂઝ

Sidhu Moose Wala: સિદ્ધુ મૂઝવાલાની માતાએ IVF નિયમોનું નથી કર્યું પાલન? આરોગ્ય મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

Sidhu Moose Wala mother ivf: સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનિક દ્વારા આ બાળકને જન્મ આપ્યો હતો. હવે આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબ સરકાર પાસે ચરણ કૌરની IVF સારવાર અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ભારતમાં IVFને લઈને બનેલા નિયમો અનુસાર 21થી 50 વર્ષની વયની મહિલા જ ટેક્નોલોજીની મદદથી બાળકને જન્મ આપી શકે છે.

+ વધુુ વાંચો