કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોજોડાયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • જોડાયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત છે WhatsAppની ડેસ્કટોપ ઍપ

આજે, અમે ડેસ્કટોપ ઍપ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેથી તમારી પાસે કોઈ પણ સમયે અને ગમે ત્યાં સંપર્કમાં રહેવાની નવી રીત હોય - પછી ભલેને તે તમારા ફોન પર અથવા ઘરે અથવા કામકાજના સ્થાનમાં કમ્પ્યુટર પર હોય. WhatsApp વેબની જેમ, અમારી ડેસ્કટોપ ઍપ બસ તમારા ફોનનું એક્સટેન્શન જ છે: ઍપ, તમારા મોબાઇલ ડિવાઇસની વાતચીતો અને મેસેજને પ્રતિબિંબિત કરે છે.

નવી ડેસ્કટોપ ઍપ Windows 8+ અને Mac OS 10.9+ માટે ઉપલબ્ધ છે અને તમારા મોબાઇલ ડિવાઇસ પરના WhatsApp સાથે સિંક કરાયેલી છે. ઍપ તમારા ડેસ્કટોપ પર નેટિવ રીતે (મૂળ સ્વરૂપમાં) ચાલતી હોવાને લીધે, તમે નેટિવ ડેસ્કટોપ નોટિફિકેશન, વધુ સારા કીબોર્ડ શોર્ટકટ અને વધુ બાબતોનો સપોર્ટ ધરાવશો.

ઍપ ડાઉનલોડ કરવા માટે, તમારા ડેસ્કટોપ બ્રાઉઝર પરથી https://www.whatsapp.com/downloadની મુલાકાત લો. તે પછી, ઍપને ખોલો અને તમારા ફોન પર રહેલી WhatsApp ઍપનો ઉપયોગ કરીને QR કોડને સ્કેન કરો (સેટિંગ હેઠળ WhatsApp વેબ મેનૂને શોધો).

WhatsApp વેબની જેમ જ, નવી ડેસ્કટોપ ઍપ તમને તમારો ફોન તમારા ખિસ્સામાં રહે ત્યારે મિત્રો અને કુટુંબીજનોની સાથે મેસેજની આપલે કરવા દે છે.

10 મે, 2016

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ