દરરોજ, ડેટા અમારી સેવાઓને તમારા માટે બહેતર કામ કરતી બનાવે છે.
માટે જ મહત્વપૂર્ણ છે કે અમે તેને ખાનગી અને સુરક્ષિત રાખીએ – અને તમારા નિયંત્રણમાં રાખીએ.
ડેટા તમને તમારા પ્રશ્નોના જવાબો આપે છે — જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે જ.
તે તમને, કોઇપણ ભાષામાં કહેવા માટે સાચા શબ્દો શોધવામાં સહાય કરે છે.
અને તમને એ થી બી ...થી લઈને સી સુધી મેળવી આપે છે, સમયસર.
એ તમને એ વિડિઓ જે તમને જોરથી હસાવે છે — અથવા તમારા નવા મનપસંંદ ગીતને શોધવામાં સહાય કરે છે.
અને તમે જે ફોટા લો છો તેમાં રહેલ દરેક જેની તમે કાળજી લો છો તેને શોધવામાં સહાય કરે છે.
તે વ્યક્તિગત બાબત છે. આ કારણથી જ અમે તમારા ડેટાનું સંરક્ષણ કરીએ છીએ.