ભારતમાં ઘણા વર્ડપ્રેસ કેન્દ્રિત કાર્યક્રમ છે. આગામી અને ભૂતકાળના કાર્યક્રમની યાદી નીચે પ્રમાણે છે.
આગામી કાર્યક્રમ
- વર્ડકેમ્પ અમદાવાદ ૨૦૧૭ – ૦૬ – ૦૮ ઓક્ટોબર ૨૦૧૭
- વર્ડકેમ્પ નાશિક ૨૦૧૭ – ૦૫ નવેમ્બર ૨૦૧૭
ભૂતકાળના કાર્યક્રમ
- વર્ડકેમ્પ દિલ્હી ૨૦૧૭ – ૧૯ ઓગસ્ટ ૨૦૧૭
- વર્ડકેમ્પ કાનપુર ૨૦૧૭ – ૦૯ જુલાઈ ૨૦૧૭
- વર્ડકેમ્પ નાગપુર ૨૦૧૭ – ૨૪ – ૨૫ જુન ૨૦૧૭
- વર્ડકેમ્પ મુંબઇ ૨૦૧૭ – ૨૫ – ૨૬ માર્ચ ૨૦૧૭
- વર્ડકેમ્પ કોચી ૨૦૧૭ – ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭
- વર્ડકેમ્પ ઉદયપુર ૨૦૧૭ – ૨૮ જાન્યુઆરી ૨૦૧૭
- વર્ડકેમ્પ પુણે ૨૦૧૭ – ૧૫ જાન્યુઆરી ૨૦૧૭